Latest News

સુરત મહાનગરપાલિકા દ્વારા ૪૪ જગ્યાઓની ભરતી

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ ૦૩...

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૫૯ એપ્રેન્ટીસ જગ્યાઓની ભરતી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ મુખ્યમંત્રી...

સુરત મહાનગરપાલિકા દ્વારા ૫૦ જગ્યાઓની ભરતી

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ ૦૩ માસના કરાર આધારિત ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ➡️ કુલ જગ્યાઓ : ૫૦ (૦૧) ડ્રાઇવર = ૫૦...

IBPS દ્વારા ૦૪ જગ્યાઓની ભરતી

IBPS દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ➡️ કુલ જગ્યાઓ : ૦૪ (૦૧) ડીવીઝનલ હેડ (Financial & Allied Services) =...

સાઉથ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા પાકિસ્તાનના ત્રણ એથ્લીટ્સ પર ચાર વર્ષનો પ્રતિબંધ

નેપાળ ઓલિમ્પિક કમિટી (NOC)ના જણાવ્યા અનુસાર પુરુષોની ૧૧૦ મીટર હર્ડલ રેસમાં ગોલ્ડ મેડલ જીતનારા મોહંમદ નઈમ, ૪૦૦ મીટર હર્ડલ રેસના ગોલ્ડ મેડલિસ્ટ મહબૂબ અલી અને...

શ્રેષ્ઠ કામગીરી બદલ સુરતના ત્રણ પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી

સુરત ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેષ્ઠ કામગીરી...

રાજ્યના વધુ સાત IAS ની બદલી

ગાંધીનગર આજે સાત IASની બદલી કરવામાં આવી છે. જેમાં અનુરાધા મલ્લ, કે.એમ. ભિમજિયાણી, સ્વરૂપ પી., નલિન ઉપાધ્યાય, મનિષ ભારદ્વાજ અને હર્ષદકુમાર પટેલનો સમાવેશ થાય છે. જેમાં...

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ નવી સિવિલના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની આઝાદી પર્વની ઉજવણી

સુરત છેલ્લાં પાંચ મહિનાથી કોરોના વોરિયર્સ કોરોના સામે લડી રહ્યા છે, ત્યારે ખાસ ફરજ પરના અધિકારી અને નવી સિવિલ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર શ્રી મહેન્દ્ર...

રાજસ્થાન સરકારે મેળવ્યો વિશ્વાસનો મત

રાજસ્થાન રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી રાજકીય રણસંગ્રામનો આજે વિધિપૂર્વકનો અંત આવેલો કહી શકાય તેવી ઘટના બની હતી. કોંગ્રેસના સચિન પાયલોટે બળવાખોર વલણ અપનાવ્યા બાદ રાજ્યમાં...

સુરત મ.ન.પાના ૨૨ હજાર કોરોના વોરિયર્સ સતત સેવામાં

સુરત સુરત મહાનગરપાલિકાના કર્મચારી મંડળના આગેવાનો કોરોના સામેની લડતમાં પોતાના સાથીઓ ગુમાવ્યાં હોવા છતા પોતે અને સેવારત સાથીદારોનો જૂસ્સો જાળવી રાખ્યો હોવાનું જણાવ્યું હતું તેઓએ...

કરજણના કોલીયાદ ગામમાં ભારે વરસાદ

કરજણ છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે ચારેકોર જળબંબાકારના દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ભરૂચના પાલેજથી પાંચ કિમીના અંતરે આવેલા કરજણ તાલુકાના...

સુરત કોરોના અપડેટ 14 ઓગસ્ટ 2020

આજના પોઝિટીવ : 232 નવા સિટી : 168 કુલ સિટી : 13,602 નવા ડિસ્ટ્રિક્ટ : 64 કુલ ડિસ્ટ્રિક્ટ : 3426 કુલ પોઝિટિવ : 17028 આજે મોત : 05 કુલ મોત :...

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સી.આઈ.ડી.ક્રાઇમ અને મહિલા સેલે વેબિનાર યોજી માર્ગદર્શન આપ્યું

સુરત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મહિલાસશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે આજે સી.આઈ.ડી.ક્રાઇમ અને મહિલા સેલે વેબિનારનું આયોજન કર્યું હતું. જેમાં અધિક પોલીસ મહાનિદેશક (સી.આઈ.ડી.ક્રાઇમ...

બે મહિના બાદ સુશાંતના જીજા વિશાલ કીર્તિએ એક્ટરના મોતના દિવસની વાત પોતાના બ્લોગ પર શેર કરી

મુંબઈ બે મહિના બાદ સુશાંતના જીજા વિશાલ કીર્તિએ કહ્યું કે સુશાંતના મોતના સમાચાર મળ્યા ત્યારે અમેરિકામાં રાતના બે વાગ્યા હતા. તેમણે બ્લોગમાં લખ્યું હતું, અમે...

સ્વતંત્રતા દિવસ પહેલાં બે નવા પ્રોજેક્ટ્સ જાહેર થયા

લોકડાઉન પૂરું થયા બાદ સ્વતંત્રતા દિવસ પહેલાં બે નવા પ્રોજેક્ટ્સ જાહેર થયા તેમાં એક વિજય માલ્યા પર આધારિત છે અને એક 1971ના વોર હીરોની...

Breaking Headlines

View More

લેટેસ્ટ જોબ

View More

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ૧૫૯ એપ્રેન્ટીસ જગ્યાઓની ભરતી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ➡️ કુલ જગ્યાઓ : ૧૫૯ (૦૧) પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ...

સુરત મહાનગરપાલિકા દ્વારા ૫૦ જગ્યાઓની ભરતી

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ ૦૩ માસના કરાર આધારિત ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ➡️ કુલ જગ્યાઓ : ૫૦ (૦૧) ડ્રાઇવર = ૫૦...

IBPS દ્વારા ૦૪ જગ્યાઓની ભરતી

IBPS દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ➡️ કુલ જગ્યાઓ : ૦૪ (૦૧) ડીવીઝનલ હેડ (Financial & Allied Services) =...

UPSC દ્વારા ૨૪ જગ્યાઓની ભરતી

UPSC દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ➡️ કુલ જગ્યાઓ : ૨૪ (૦૧) સાયન્ટીફીક ઓફિસર (Pharmacognosy) = ૦૧ જગ્યા (૦૨) જુનિયર...

ગુજરાત

View More

સુરત

View More

સુરત મહાનગરપાલિકા દ્વારા ૪૪ જગ્યાઓની ભરતી

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ ૦૩ માસના કરાર આધારિત ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ➡️ કુલ જગ્યાઓ : ૪૪ (૦૧) લેબોરેટરી ટેકનિશિયન =...

સુરત મહાનગરપાલિકા દ્વારા ૫૦ જગ્યાઓની ભરતી

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ ૦૩ માસના કરાર આધારિત ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ➡️ કુલ જગ્યાઓ : ૫૦ (૦૧) ડ્રાઇવર = ૫૦...

શ્રેષ્ઠ કામગીરી બદલ સુરતના ત્રણ પોલીસ...

સુરત ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેષ્ઠ કામગીરી...

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ નવી સિવિલના ફ્રન્ટલાઈન...

સુરત છેલ્લાં પાંચ મહિનાથી કોરોના વોરિયર્સ કોરોના સામે લડી રહ્યા છે, ત્યારે ખાસ ફરજ પરના અધિકારી અને નવી સિવિલ કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર શ્રી મહેન્દ્ર...

દેશ - વિદેશ

View All

IBPS દ્વારા ૦૪ જગ્યાઓની ભરતી

IBPS દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે...

રાજસ્થાન સરકારે મેળવ્યો વિશ્વાસનો મત

રાજસ્થાન રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી રાજકીય રણસંગ્રામનો આજે વિધિપૂર્વકનો અંત આવેલો કહી શકાય તેવી ઘટના બની હતી. કોંગ્રેસના સચિન પાયલોટે બળવાખોર વલણ અપનાવ્યા બાદ રાજ્યમાં...

પ્રામાણિક કરદાતાઓને મોદી સરકારની નવી ભેટ :...

નવી દિલ્હી વડાપ્રધાન મોદી આજે દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ ‘પારદર્શી કરાધાન-ઈમાનદારનું સન્માન’લોન્ચ કર્યુ છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ 21મી...

મનોરંજન

View All

બે મહિના બાદ સુશાંતના જીજા વિશાલ...

મુંબઈ બે મહિના બાદ સુશાંતના જીજા વિશાલ...

સ્વતંત્રતા દિવસ પહેલાં બે નવા પ્રોજેક્ટ્સ જાહેર...

લોકડાઉન પૂરું થયા બાદ સ્વતંત્રતા દિવસ પહેલાં બે નવા પ્રોજેક્ટ્સ જાહેર થયા તેમાં એક વિજય માલ્યા પર આધારિત છે અને એક 1971ના વોર હીરોની...

ગેંગસ્ટર વિકાસ દૂબે ઉપર બનશે વેબ સિરીઝ,...

મુંબઇ ઓમર્ટા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શાહિદ જેવી ફિલ્મ્સના નિર્માતા હંસલ મેહતા ગેંગસ્ટર વિકાસ દુબેના જીવન પર એક વેબ સિરીઝ બનાવશે. તેમણે ૧૦મી જુલાઈના રોજ...

ઇન્ડસ્ટ્રીમાં દરેકનો પોતાનો સંઘર્ષ હોય છે, નેપોટિઝમ...

મુંબઇ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ તથા કેમ્પને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, મહેશ ભટ્ટ, કરન જોહરને સોશિયલ...

સ્પોર્ટ્સ

View All

સાઉથ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા પાકિસ્તાનના...

નેપાળ ઓલિમ્પિક કમિટી (NOC)ના જણાવ્યા અનુસાર...

૨૦૧૧ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મેચમાં સચિને રન...

મુંબઇ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેરાએ ભારત પાકિસ્તાનના ૨૦૧૧ના વર્લ્ડ કપ મુકાબલાને યાદ કરતા કહ્યું કે, "સચિન તેંડુલકરે મેચમાં મહત્વપૂર્ણ ૮૫ રન કર્યા હતા....

IPL-2020 ની સ્પોન્સરશિપ કરી શકે છે બાબા...

ન્યુ દિલ્હી ઇન્ડિયન પ્રીમિયર લીગના ટાઇટલ સ્પોન્સર માટેની રેસમાં બીજી કંપનીનું નામ સામે આવી રહ્યું છે. યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ હોડમાં આગળ આવી છે....

બોલીંગની એક્શનના કારણે જસપ્રીતની કરીયર લાંબી ચાલશે...

ન્યુ દિલ્હી પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને લઇને એવી વાત કરી છે જેનાથી કદાચ જસપ્રીતના પ્રશંસકો થોડા નિરાશ જરૂર...

એજ્યુકેશન

View All

૧૯ ઓગસ્ટથી RTE હેઠળ ધો.૧માં પ્રવેશ...

સુરત ફરજીયાત અને નિ:શુલ્ક શિક્ષણના અધિકારના અધિનિયમ-૨૦૦૯...

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી દેશ સશક્ત બનશે...

૩-૪ વર્ષની ચર્ચા અને લાખો સૂચનો પછી નવી શિક્ષણ નીતિ તૈયાર કરાઈ, હવે વોટ યૂ થિંક નહીં, હાઉ ટૂ થિંક પર ભાર, નવી શિક્ષણનીતિ ૨૧મી સદીના...

ખાનગી સ્કૂલો શિક્ષણ સિવાયની અન્ય ફી ન...

કોરોનાકાળમાં શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યૂશન ફી સિવાય કોઈ પણ ફી નહીં ઊઘરાવી શકાય, ઓનલાઈન ક્લાસીસ માટે ટ્યુશન ફી વસૂલવા ખાનગી સ્કૂલોને હાઈકોર્ટની...

યુપીએસસી સિવિલ સર્વિસ-૨૦૧૯નું પરિણામ જાહેર : પ્રદીપ...

ન્યુ દિલ્હી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૧૯નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. પ્રદીપ સિંહ એ યુપીએસસી સિવિલ સેવા (મેન્સ) પરીક્ષા ૨૦૧૯માં ટોપ...

બિઝનેસ

View All

મુકેશ અંબાણી બન્યા દુનિયાના ચોથા સૌથી...

ન્યુ દિલ્હી માર્કેટ કેપની બાબતમાં દેશની સૌથી...

આરબીઆઇએ રેપો રેટ ૪ ટકા યથાવત રાખ્યો...

આરબીઆઈએ લોકોને મોટી રાહત આપતાં ગોલ્ડ પર, જ્વેલરી પર લોન આપવાની વેલ્યુ વધારી ૯૦ ટકા કરી હવે પછી મોનિટરી પોલિસી કમિટીની બેઠક ૨૯ સપ્ટેમ્બરે મળશે મુંબઇ રિઝર્વ...

ગુગલ ભારતમાં ૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે

ન્યુ દિલ્હી ગુગલ દ્વારા આયોજિત છઠ્ઠાં ગુગલ ફોર ઈન્ડિયા ઇવેન્ટ ૨૦૨૦નું પ્રથમ વખત વર્ચુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટની શરૂઆત ગુગલ ઈન્ડિયાના વડા સંજય...

રિલાયન્સે ઈતિહાસ રચ્યો : ૧૨ લાખ કરોડની...

એક મહિનાથી પણ ઓછા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કૅપમાં ૧ લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો મુંબઇ મુકેશ અંબાણીની નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ એક નવો ઈતિહાસ રચી દીધો...

લાઇફસ્ટાઇલ

View All

આયુર્વેદમાં જણાવેલ તુલસીથી જોડાયેલા આશ્ચર્યજનક ફાયદાઓ

તુલસીના પાંદડામાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો...

પોષક તત્વોથી ભરપૂર આંબળા ખુબ જ ઝડપથી...

ઔષધીય ગુણોથી ભરપૂર આંબળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી ઘણા પ્રકારના સ્વાસ્થ્યને લાભ પ્રાપ્ત થાય છે. આમળાનું સેવન કરવાથી...

ફાયદાકારક : રાતે સૂતા પહેલા ગોળ ખાઇને...

આ દુનિયામાં વિવિધ પ્રકારના લોકો રહે છે. આમાંના કેટલાક લોકોને નમકીન ખાવાનું પસંદ છે તો કેટલાકને ગળ્યું ખાવું ગમે છે. મીઠી વસ્તુઓની વાત કરીએ...

હાલના સમયમાં થઇ રહેલ કેન્સર અને ગંભીર...

ભારતના મોટા કલાકાર અને ખેલાડી જે કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત છે કે ભૂતકાળમાં તેમને આ બીમારી થઈ ચૂકી છે. આ તે લોકો હતા જેની...