બ્રેકિંગ હેડલાઇન્સમનોરંજન કોરિયોગ્રાફર-નિર્દેશક રેમો ડિસોઝાને આવ્યો હાર્ટ અટેક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા 11 December 2020 77 એન્જિયોપ્લાસ્ટી કરીને તેમના હૃદયની નળીઓમાંથી બ્લોકેજ દૂર કરાયા, હાલ રેમો ડિસોઝાની હાલત સ્થિર. Share This: