રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે મહત્વના સમાચાર

313
Important News on The Issue of Remdesivir Injection-suratheadlines

આરોગ્ય વિભાગના અધિક નિયામકે આરોગ્ય અધિકારીઓને લખ્યો પત્ર,

HRCT રિપોર્ટ પોઝિટિવ હોય તેમને પણ મળશે રેમડેસિવિર ઈન્જેક્શન,

એન્ટિજન રિપોર્ટ પોઝિટિવ હોય તેમને પણ રેમડેસિવિર ઈન્જેક્શન આપવા આદેશ,

દર્દીઓની સારવારમાં સરળતા રહે તે માટે લેવાયો નિર્ણય,

પહેલા RTPCR રિપોર્ટ પોઝિટિવ હોય તો જ મળતું હતું રેમડેસિવિર ઈન્જેક્શન,

રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ વધતા અપાયો આદેશ,

જિલ્લા અને કોર્પોરેશન સ્તરે હેલ્પલાઈન અને કંટ્રોલરૂમ શરૂ કરવા આદેશ.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: