રાજ્યના આઠ મહાનગરોનો રાત્રી કર્ફ્યુ આ તારીખ સુધી લંબાવાયો

48
Night Curfew of Eight Metros in Gujarat Has Been Extended-suratheadlines

રાત્રીના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે યથાવત,

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા વિસ્તારમાં રહેશે રાત્રી કર્ફ્યુ,

10 નવેમ્બર 2021 સુધી રાજ્યના આ આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ રહેશે અમલી

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: