સુરત કતારગામ કોરોના બ્રેકીંગ – 26 જૂન 2020

65

સુરતમાં કોરોના હોટસ્પોટ બની ગયેલા કતારગામ ઝોનમાં કોરોના કેસની કુલ સંખ્યા 1001 થઈ.
કતારગામ ઝોનમાં જ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા 300થી વધુ કર્મચારીઓ અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ગયા.

Share This: