કોરોના મહામારી બાદ ભારતીયો માટે રોકાણનું સ્થળ બન્યું દુબઈ

121
Dubai Became Investment Place For Indians After Corona Pandemic-suratheadlines

સુરત
દુબઈમાં કોરોના મહામારીની શરૂઆતથી ભારતીય એચ.એન.આઈ. દ્વારા દુબઈનાં ઘરોની શોધખોળ વખતે જુદી-જુદી પૂર્વધારણા દર્શાવવામાં આવી છે. ભારતીયો હવે પહેલા કરતા વધુ દુબઈમાં મિલકત પર નજર રાખી રહ્યા છે. રીયલ એસ્ટેટમાં રોકાણ એ યુએઈમાં રેસિડેન્સી પરમિટ મેળવવાનો સૌથી ઝડપી માર્ગ તરીકે ઉભરી આવ્યો છે.

GCC ના CEO શાજાઈ જેકબના જણાવ્યા મુજબ વર્ષ “2019 માં, ભારતીયોએ દુબઈના વેચાણમાં 16% હાઉસિંગ વેચાણમાં વોલ્યુમ દ્વારા ફાળો આપ્યો હતો. કોરોનાકાળ હોવાથી દુબઈના રીઅલ એસ્ટેટમાં રસ વધ્યો છે. Q1 2019 ની તુલનામાં Q1 2020 માં રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 15% વૃદ્ધિદર જોવા મળ્યો છે.”

દુબઈના ઘરોનું કુલ વેચાણ મૂલ્ય ક્વાર્ટરમાં 21 Bn AED ને સ્પર્શ્યું હતું. Q1 2019 કરતા 5% ની વૃદ્ધિ નોંધાઈ છે. આનો મોટો હિસ્સો ભારતીયો દ્વારા ચલાવવામાં આવ્યો હતો.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: