કોર કમિટીની બેઠકમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધો આ નિર્ણય

132
Important Decision of Education Minister Bhupendrasinh Chudasama-suratheadlines

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતાં નિયંત્રોમાં અપાઈ રહી છે છૂટ,

ગત રોજ ધોરણ 9 થી PG સુધીના કોચિંગ ક્લાસીસને અપાઈ છે મંજૂરી,

રાજ્યમાં 15 મી જુલાઈથી ધોરણ 12 અને કોલેજના વર્ગો કરી શકાશે શરૂ

50 ટકા ક્ષમતા સાથે ધોરણ 12 ના વર્ગો, કોલેજો, પોલિટેકનિક સંસ્થાઓ કરી શકાશે શરૂ,

વિધાર્થીઓની મરજિયાત હાજરીમાં કોલેજો, પોલિટેકનિક સંસ્થાઓ અને ધોરણ 12 ના વર્ગો કરી શકાશે શરૂ,

વાલીઓની સંમતિ રહેશે જરૂરી,

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ગાંધીનગર.

Share This: