ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-રાજપીપળા ખાતે ૦૫ જગ્યાઓની ભરતી

59
Children Home For Boys-Rajpipla Recruitment-suratheadlines

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ – રાજપીપળા ખાતે નીચેની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡️ કુલ જગ્યાઓ : ૦૫

(૦૧) ઓફીસ ઈન્ચાર્જ (સુપ્રિન્ટેન્ડન્ટ) = ૦૧ જગ્યા

(૦૨) પરામર્શક (કાઉન્સેલર) = ૦૧ જગ્યાઓ

(૦૩) પ્રોબેશનર અધિકારી / ચાઈલ્ડ વેલ્ફેર અધિકારી / કેસ વર્કર = ૦૧ જગ્યા

(૦૪) હાઉસ મધર / હાઉસ ફાધર = ૦૨ જગ્યા

➡️ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ :
૦૩/૦૧/૨૦૨૧

➡️ અરજી અરજી મોકલવાની મુદત :
જાહેરાત પ્રસિદ્ધ થયાથી તારીખ ૨૧/૦૧/૨૦૨૧ સુધીમાં ઓફિસિયલ જાહેરાતમાં દર્શાવેલ સરનામાં પર અરજી મોકલી આપવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા
https://bit.ly/3rNzufp

Share This: