જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ભાવનગર દ્વારા ૨૫ જગ્યાઓની ભરતી

75
District Rural Development Agency-Bhavnagar Recruitment-suratheadlines

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-ભાવનગર દ્વારા નીચેની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ઈન્ટરવ્યું મારફત ભરવાની છે.

➡️ કુલ જગ્યા : ૨૫

(૦૧) યંગ પ્રોફેસન (સિવિલ એન્જીનીયર) = ૦૧ જગ્યા

(૦૨) યંગ પ્રોફેસન (રૂરલ મેનેજર) = ૦૧ જગ્યા

(૦૩) એમ.આઈ.એસ. કન્સ. = ૦૧ જગ્યા

(૦૪) SLWM કન્સ. = ૦૧ જગ્યા

(૦૫) ટેક્નિકલ એક્સપર્ટ સેનિટેશન એન્ડ હાઈજીન કન્સ. = ૦૧ જગ્યા

(૦૬) ઈજનેર સુપરવાઈઝર = ૦૧ જગ્યા

(૦૭) ડેટા એન્ટ્રી ઓપરેટર = ૦૨ જગ્યાઓ

(૦૮) બ્લોક કો-ઓર્ડીનેટર = ૦૩ જગ્યાઓ

(૦૯) ક્લસ્ટર કો-ઓર્ડીનેટર = ૧૪ જગ્યાઓ

➡️ ઈન્ટરવ્યું તારીખ :
૩૦/૦૧/૨૦૨૧ : સવારે ૦૯:૦૦ કલાકે

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
https://bit.ly/39IURpW

Share This: