ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ દ્વારા ૩૫૨ જગ્યાઓની ભરતી

136
GETCO Recruitment 2021-suratheadlines

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡️ કુલ જગ્યાઓ : ૩૫૨

(૦૧) વિદ્યુત સહાયક (Electrical) = ૩૦૦ જગ્યાઓ

(૦૨) વિદ્યુત સહાયક (Civil) = ૫૨ જગ્યાઓ

➡️ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ :
૧૧/૦૬/૨૦૨૧

➡️ ઓનલાઈન અરજી કરવાની તારીખ :
૧૮/૦૬/૨૦૨૧

➡️ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :
૦૮/૦૭/૨૦૨૧

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
bit.ly/3zk6sYv

ઓનલાઈન અરજી કરવા માટે
https://bit.ly/3gdkJih

ઓફિસિયલ વેબસાઈટ
https://www.getcogujarat.com/

Share This: