શ્રી મહિલા ગ્રામવિદ્યાપીઠ-નારદીપુર (જિ.ગાંધીનગર) દ્વારા ૦૨ જગ્યાઓની ભરતી

73
Gram Seva Mandir Nardipur Recruitment

શ્રી મહિલા ગ્રામવિદ્યાપીઠ-નારદીપુર દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡️ કુલ જગ્યાઓ : ૦૨

(૦૧) શ્રમ સંયોજક = ૦૧ જગ્યા

(૦૨) હિસાબનીશ = ૦૧ જગ્યા

➡️ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ :
૧૯/૦૧/૨૦૨૧

➡️ અરજી અરજી મોકલવાની મુદત :
જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-૧૦ સુધીમાં ઓફિસિયલ જાહેરાતમાં દર્શાવેલ સરનામાં પર અરજી મોકલી આપવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા
bit.ly/2XVdfq4

ઓફિસિયલ વેબસાઈટ

હોમ

Share This: