India Post દ્વારા ગ્રામીણ ડાક સેવકની ૬૦૮ જગ્યાઓની ભરતી (હરિયાણા સર્કલ)

44

India Post દ્વારા નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ : ૬૦૮

૦૧) ગ્રામીણ ડાક સેવક (હરિયાણા સર્કલ) = ૬૦૮ જગ્યાઓ

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ : ૦૭/૦૭/૨૦૨૦

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૦૭/૦૭/૨૦૨૦

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફીસિયલ જાહેરાત જોવી.

ઓફીસિયલ જાહેરાત જોવા માટે :
http://bit.ly/3i5YlWO

ઓનલાઈન અરજી કરવા માટે :
http://www.appost.in/gdsonline/Home.aspx

ઓફીસિયલ વેબસાઈટ :
https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx

Share This: