India Post દ્વારા ગ્રામીણ ડાક સેવકની ૩૨૬૨ જગ્યાઓની ભરતી (રાજસ્થાન સર્કલ)

53

India Post દ્વારા નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ : ૩૨૬૨

૦૧) ગ્રામીણ ડાક સેવક (રાજસ્થાન સર્કલ) = ૩૨૬૨ જગ્યાઓ

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ : ૨૧/૦૭/૨૦૨૦

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૧/૦૭/૨૦૨૦

શૈક્ષણિક લાયકાત,પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફીસિયલ જાહેરાત જોવી.

ઓફીસિયલ જાહેરાત જોવા માટે :
http://bit.ly/2Zbgwlv

ઓનલાઈન અરજી કરવા માટે :
http://www.appost.in/gdsonline/Home.aspx

ઓફીસિયલ વેબસાઈટ :
https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx

Share This: