
GSECL દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
➡️ કુલ જગ્યાઓ : ૪૫
(૦૧) ઈન્સ્ટુમેન્ટ મિકેનિક = ૪૫ જગ્યાઓ
➡️ ઓનલાઈન અરજી કરવાની તારીખ :
૩૦/૧૨/૨૦૨૦
➡️ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :
૧૯/૦૧/૨૦૨૧
શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે
bit.ly/2WSXq2R
ઓનલાઈન અરજી કરવા માટે
https://bit.ly/3aUQMBa
ઓફિસિયલ વેબસાઈટ
http://www.gsecl.in/