ગુજરાત હાઈકોર્ટ દ્વારા ૧૯ જગ્યાઓની ભરતી

76
Gujarat High Court Recruitment-suratheadlines

ગુજરાત હાઈકોર્ટ નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡️ કુલ જગ્યાઓ : ૧૯

(૦૧) કોમ્પ્યુટર ઓપરેટર (આઈ. ટી. સેલ) = ૧૯ જગ્યાઓ

લાયકાત : કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક

➡️ ઓનલાઈન અરજી કરવાની તારીખ :
૨૫/૦૧/૨૦૨૧

➡️ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :
૧૫/૦૨/૨૦૨૧

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
bit.ly/3bRQaNb

ઓનલાઈન અરજી કરવા માટે
http://bit.ly/3izdaC8

ઓફિસિયલ વેબસાઈટ
https://gujarathighcourt.nic.in/

Share This: