Indian Coast Guard માં યાંત્રિક અને નાવિકની ભરતી (01/2022 BATCH)

135
Indian Coast Guard Recruitment 2021-350 Vacancies-suratheadlines

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા યાંત્રિક અને નાવિક ની જગ્યાઓની ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡️ કુલ જગ્યાઓ : ૩૫૦

(૦૧) નાવિક (જનરલ ડ્યુટી) = ૨૬૦ જગ્યાઓ

(૦૨) નાવિક (ડોમેસ્ટિક ચાર્જ) = ૫૦ જગ્યાઓ

(૦૩) યાંત્રિક (મેકેનિકલ) = ૨૦ જગ્યાઓ

(૦૪) યાંત્રિક (ઈલેક્ટ્રિકલ) = ૧૩ જગ્યાઓ

(૦૫) યાંત્રિક (ઈલેક્ટ્રોનિક્સ) = ૦૭ જગ્યાઓ

➡️ ઓનલાઈન અરજી કરવાની તારીખ :
૦૨/૦૭/૨૦૨૧

➡️ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :
૧૬/૦૭/૨૦૨૧

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
bit.ly/3gwxbJ0

ઓનલાઈન અરજી કરવા માટે અને ઓફિસિયલ વેબસાઈટ
https://joinindiancoastguard.cdac.in/

Share This: