SEBI દ્વારા ૦૨ જગ્યાઓની ભરતી

64

SEBI દ્વારા નીચેની જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ પર ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡️ કુલ જગ્યાઓ : ૦૨

(૦૧) એક્ઝિક્યુટિવ ડિરેકટર (જનરલ) = ૦૨ જગ્યાઓ

લાયકાત : MBA / MMS ઇન સ્પેશ્યલાઈઝેશન વિથ CS / CA

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૭/૦૭/૨૦૨૦

શૈક્ષણિક લાયકાત ,પગરધોરણ ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફીસિયલ જાહેરાત જોવી

ઓફીસિયલ જાહેરાત જોવા માટે :
https://www.sebi.gov.in/web/?file=https://www.sebi.gov.in/sebi_data/careerfiles/jun-2020/1593140625754.pdf#page=1&zoom=page-width,-13,798

ઓનલાઈન અરજી કરવા માટે :
https://www.sebi.gov.in/sebiweb/other/careerdetail.jsp?careerId=153

ઓફીસિયલ વેબસાઈટ :
https://www.sebi.gov.in/

Share This: