સુરત મહાનગરપાલિકા દ્વારા ૫૦૧ જગ્યાઓની ભરતી

66

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત ભરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ : ૫૦૧

(૦૧) સ્પેશ્યાલિસ્ટ પલ્મોનોલોજીસ્ટ = ૦૩ જગ્યાઓ

(૦૨) સિનિયર રેસીડન્ટ ક્લિનિકલ અને બીજી અન્ય પોસ્ટ = ૨૬ જગ્યાઓ

(૦૩) મેડિકલ ઓફિસર = ૭૩ જગ્યાઓ

(૦૪) નર્સ(બી.પી.એન.એ.) = ૩૨૪ જગ્યાઓ

(૦૫) વોર્ડ બોય = ૧૮ જગ્યાઓ

(૦૬) આયા = ૫૭ જગ્યાઓ

ખાસ નોંધ : સંબંધિત ઉમેદવારોએ તારીખ ૨૯/૦૬/૨૦૨૦ થઈ તારીખ ૧૦/૦૭/૨૦૨૦ સુધીમાં (રજાના દિવસો સિવાય) ઓફીસ સમય દરમિયાન સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે જરૂરી પ્રમાણપત્રો, પ્રમાણિત નકલો અને ફોટોગ્રાફ્સ સાથે ઉમેદવારોએ ફરજિયાત પણે રજૂ કરવાના રહેશે.

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફીસિયલ જાહેરાત જોવી.

ઓફીસિયલ જાહેરાત જોવા માટે :
https://bit.ly/2VtKCzt

Share This: