સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૧૩૬ જગ્યાઓની ભરતી

81
SMC Recruitment 2021-suratheadlines

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡️ કુલ જગ્યાઓ : ૧૧૩૬

(૦૧) ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) = ૪૮૭ જગ્યાઓ

(૦૨) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર = ૪૮૭ જગ્યાઓ

(૦૩) ફિમેલ હેલ્થ સુપરવાઈઝર (ફક્ત સ્ત્રીઓ માટે) = ૮૧ જગ્યાઓ

(૦૪) મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર = ૮૧ જગ્યાઓ

➡️ ઓનલાઈન અરજી કરવાની તારીખ :
૦૪/૦૧/૨૦૨૧ (સવારે ૧૦:૩૦ કલાકેથી)

➡️ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :
૧૩/૦૧/૨૦૨૧ (રાત્રીના ૨૩:૫૯ કલક સુધી)

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
bit.ly/3rLXfo5

ઓનલાઈન અરજી કરવા માટે
http://bit.ly/2Cay32z

ઓફિસિયલ વેબસાઈટ
https://www.suratmunicipal.gov.in/

Share This: