સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦ જગ્યાઓની ભરતી

63
Surat Municipal Corporation Recruitment-suratheadlines

સુરત મહાનગરપાલિકા દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

➡️ કુલ જગ્યાઓ : ૨૦

(૦૧) સબ ઓફિસર (ફાયર) = ૨૦ જગ્યાઓ

લાયકાત : HSC પાસ તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર્સનો કોર્ષ

➡️ ઓનલાઈન અરજી કરવાની તારીખ :
૦૫/૦૧/૨૦૨૧ (સવારે ૧૦:૩૦ કલાકેથી)

➡️ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :
૧૯/૦૧/૨૦૨૧ (રાત્રીના ૨૩:૫૯ કલક સુધી)

શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી

ઓફિસિયલ જાહેરાત જોવા માટે
bit.ly/352q1Hg

ઓનલાઈન અરજી કરવા માટે
http://bit.ly/2Cay32z

ઓફિસિયલ વેબસાઈટ
https://www.suratmunicipal.gov.in/

Share This: