
UPSC દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
➡️ કુલ જગ્યાઓ : ૨૯
(૦૧) જુનિયર સાયન્ટીફીક ઓફિસર = ૦૧ જગ્યા
(૦૨) ડીરેક્ટર (Conservation) = ૦૧ જગ્યા
(૦૩) ડેપ્યુટી સુપરિન્ટેન્ડીંગ આર્કિઓ લોજીકલ એન્જીનીયર = ૦૩ જગ્યાઓ
(૦૪) આસિસ્ટન્ટ ક્લિનિકલ એમ્બ્ર્યોલોજીસ્ટ = ૦૧ જગ્યા
(૦૫) ડાયાલીસીસ મેડિકલ ઓફિસર = ૦૫ જગ્યા
(૦૬) આસિસ્ટન્ટ પ્રોફેસર (Anatomy) = ૦૯ જગ્યા
(૦૭) આસિસ્ટન્ટ પ્રોફેસર (Oto-Rhino-Lyrongology (ENT)) = ૦૪ જગ્યા
(૦૮) એન્જીનીયર એન્ડ શિપ સર્વેવેયર કમ ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (Technical) = ૦૫ જગ્યા
➡️ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :
૧૪/૦૧/૨૦૨૧
શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી
ઓફિસિયલ જાહેરાત જોવા માટે
bit.ly/38J0t2S
ઓનલાઈન અરજી કરવા માટે
http://bit.ly/2yGVh10
ઓફિસિયલ વેબસાઈટ
https://www.upsc.gov.in/