બાવળા હેલ્થ સેન્ટરના મહિલા તબીબનો કોરાના રીપોર્ટ પોઝીટીવ, તંત્ર ખડેપગે

271

બાવળા
બાવળા તાલુકા હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા તબીબનો કોરાનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા સિવિલમાં દાખલ કરાયા. હાલ તેઓ અમદાવાદના દરીયાપુર ખાતે ડેપ્યુટેશન પર ફરજ બજાવતા હતા..આ મહિલા ડોક્ટર બાવળાની શ્રી હરીઓમ સોસાયટીમાં રહેતાં હતાં. તેમની કાર ચલાવતા બાવળા શિયાળ ગામનાં વનરાજ સિંહ ચૌહાણનાં ઘરનાં સભ્યોને પણ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. શિયાળ ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રીપોર્ટ માટે અમદાવાદ સિવીલમાં મોકલી આપીયા છે.

તથા મહિલા ડોક્ટર જયા રેહતા હતા તેમના ભાઇને ત્યા તે મકાનોમાં રહેતા બ્લોક ૯ અને ૧૦ના લોકોને કોરોટાઇન કરાયા તથા આખાધરને તથા સોસયટીને સેનેટાઇઝર કરવામા આવ્યા મહિંલા ડોકટર દરીયાપુર ફરજ બજાવી રાત્રે – રાત્રે બાવળા તેમના ભાઇને ત્યારે અલગ રૂમમાં રહેતા હતા ત્યા આવી જતા ને પછી સવારે નોકરી જતા રહેતા હતા.

Share This: