ગુજરાતમાં કોરોનાનો ટેસ્ટ ચાર શહેરોમાં થઈ શકશે

300

ગાંધીનગર
ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને ૧૫ પર પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા એક જ દિવસમાં વધીને ડબલ થઈ જતાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ કોરોના વયરસના ટેસ્ટ કરવાની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ થશે ટેસ્ટ
– બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ
– મેડિકલ કોલેજ, સુરત
– એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર
– મેડિકલ કોલેજ, ભાવનગર

Share This: