શિનોરના સાધલી ગામમાં લાભાર્થીઓને શ્રમયોગી કાર્ડનું કરાયું વિતરણ

94
Distribution of Shramyogi Cards to Beneficiaries at Shinor-suratheadlines

કરજણ
ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને નાના વેપારીઓ તથા મઘ્યવર્ગના ઓછી આવક ધરાવતા લોકોને વિવિધ લાભ આપવાની યોજના શ્રમયોગી કાર્ડનું વિતરણ શિનોર તાલુકાના સાધલી ખાતે કરજણ-શિનોર-પોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

Distribution of Shramyogi Cards to Beneficiaries in Shinor-suratheadlines

આ પ્રસંગે જિલ્લા લેબર અધિકારી સોની, સાધલીના સહકારી આગેવાન મુકેશ બિરલા, સરપંચ જતીન પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, કરજણ ભાજપના મહામંત્રી બિરેન પટેલ, મનીષભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, કરજણ.

Share This: