કરજણ તાલુકામાં ગૌરી વ્રત નિમિત્તે યોજાયો ખાણું વિતરણ કાર્યક્રમ

શાંતમેઘ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કરાયું આયોજન

84
Program Was Held on The Occasion of Gauri Vrat in Karjan-suratheadlines

કોમ્પ્યુટર ક્લાસીસની વિદ્યાર્થીનીઓને કર્યું ખાણું વિતરણ,

કરજણ
વડોદરા જિલ્લાના કરજણ ખાતે હાલ ચાલી રહેલા ગૌરીવ્રત નિમિત્તે શાંતમેઘ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કરજણ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કોમ્પ્યુટર ક્લાસીસની વિદ્યાર્થીનીઓને ખાણું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પી. ડી. સેનમા સાહેબ, ડેપો મેનેજર પાયલબેન તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલે હાજરી આપેલ હતી. તે બદલ શાંતમેઘ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, કરજણ.

Share This: