કતલખાનાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે સુરત મહાનગરપાલિકાની મહત્વની સૂચના

175
Notice of Surat Municipal Corporation Regarding Slaughterhouses-Suratheadlines

સુરત
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ તેના ઠરાવ નં. ૧૩૨૭/૨૦૧૪, તા. ૩૦/૦૭/૨૦૧૪ થી દર વર્ષે શ્રાવણ માસના દર સોમવારે એટલે કે, ચાલુ વર્ષ-૨૦૨૧ ની તા.૦૯/૦૮/૨૦૨૧, તા.૧૬/૦૮/૨૦૨૧, તા.૨૩/૦૮/૨૦૨૧, તા.૩૦/૦૮/૨૦૨૧ અને તા.૦૬/૦૯/૨૦૨૧ ના દિવસો દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાનાઓ બંધ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે.

 

કતલખાનાઓના ધંધા સાથે સંકળાયેલ તમામ ઈસમોએ આ અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. સુચનાનો ભંગ કરવા બદલ જે તે ઈસમો સામે ઘી બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે માર્કેટ ખાતાના વડાએ એક યાદીમાં જણાવ્યું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: