સિનિયર સીટીઝન ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન

128
Organizing Various Games For Senior Citizen Players of Surat-suratheadlines

સુરત
જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સુરત શહેર તથા ગ્રામ્ય વિસ્તારની કચેરી દ્વ્રારા કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ, ચેસ, એથ્લેટિક્સ, યોગાસન તથા વોલીબોલ રમતની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાનાર હોઈ, શહેર તથા જિલ્લામાં ભાગ લેવા ઈચ્છતા સિનીયર સિટીઝન ખેલાડી ભાઈઓ/ બહેનોએ તા.૧૦/૦૯/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, નાનપુરા, સુરત ખાતે પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: