કટોસણ સ્ટેટ રાજ પરીવારના ઇન્દ્રજીતસિંહે સુરત વાવ ખાતે પોલીસ દળને ૫૦૦૦ માસ્ક આપ્યા

242

સુરત
ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા કટોસણ સ્ટેટ રાજ પરીવાર તરફથી સુરત વાવ ખાતે રાજ્ય અનામત પોલીસ દળને ૫૦૦૦ માસ્ક આપાવમાં આવ્યા છે. ડિવાયએસપી શૈલેષ આચાર્યને ઇન્દ્રજીત સિંહ મહેન્દ્રસિંહજી ઝાલા કટોસણ સ્ટેટ રાજ પરીવાર તરફથી આપવામા આવ્યા છે. અત્યાર સુધી ૪૫૦૦૦ માસ્ક વિતરણ અમદાવાદ ખાતે કર્યા છે અને આજે ૫૦૦૦ માસ્ક સુરત ખાતે આપી દેશના જવાનની સેવા કરવાનો મોકો મેળવ્યો છે. હજુ બીજા ૫૦,૦૦૦ માસ્ક આપીશું એટલે ૧,૦૦૦૦૦, માસ્કનો ટાર્ગેટ પુરો થશે.

Share This: