ગ્રીસમાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

223

ન્યુ દિલ્હી
ઉત્તર પશ્ચિમ ગ્રીસમાં શનિવારના રોજ ૫.૬ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.આ હેઠળ પરગા શહેરમાં એક એક બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી આ ઘટનામાં હજુ સુધી કોઈ પણ લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

આ ભૂકંપના જટકાના કારણોસર ૨૫૦૦નાગરિકને અસર થઇ છે.નાગરિકોમાં મકાનોને પણ નુકશાન પહોંચ્યું છે.ભુસખ્લનના વિસ્તારમાં રસ્તાને પણ નુકશાન પહોંચ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

Share This: