ગુરૂવારથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આ ફેરફારો રહેશે અમલી…

કેન્દ્ર સરકારની મધ્યમ વર્ગને અદભુત દિવાળી ભેટ

99
This Changes in Petrol-Diesel Prices Will Be Bffective From Tomorrow-suratheadlines

પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કરાયો 10 રૂપિયા સુધીનો ઘટાડો,

પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને રૂ. 10નો કરાયો ઘટાડો,

વેબ ડેસ્ક
દિવાળીના પર્વે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને રૂ. 10નો ઘટાડો કર્યો છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ લેવાયેલ આ નિર્ણય આજ રોજ (4 નવેમ્બર)થી અમલમાં આવશે. ડીઝલના ભાવમાં જંગી ઘટાડાથી આગામી રવી સિઝન પહેલા ખેડૂતોને રાહત મળે તે માટે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો પેટ્રોલ કરતા બમણો થશે.

વેબ ડેસ્ક
સુરત હેડલાઈન્સ ન્યૂઝ.

Share This: