યુએઇએ તમામ પરિવહન સેવા બંધ કરી

251

યુએઇએ આગામી બે સપ્તાહ માટે તેની તમામ પરિવહન સેવાઓને રદ્દ કરી દીધી છે ત્યારે સાઉદી અરેબિયાએ પણ કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે કર્ફ્યુ લાદી દીધો છે અને આકરા નિયંત્રણો લાદી દીધા છે. UAEyu કહ્યું છે કે તેણે વિશ્વના સૌથી વ્યસ્ત હવાઈ મથક પૈકીના તેના વિમાની મથક પરથી તમામ પેસેન્સર સેવાઓને રદ્દ કરી દીધી છે. આ ઉપરાંત દુબઈના જાણીતા તમામ શોપિંગ મોલ્સને પણ વધુ સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

Share This: