ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધી PM મોદીની મુલાકાત

87
Uttar Pradesh Chief Minister Yogi Adityanath meets PM Modi-suratheadlines

વડાપ્રધાનના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને લીધી મુલાકાત,

BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાની મુલાકાત બાદ વડાપ્રધાનની મુલાકાતે આવ્યા યોગી આદિત્યનાથ,

ગત રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે લીધી હતી મુલાકાત,

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, નવી દિલ્હી.

Share This: