વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, ટ્વીટર ઉપર છેડાયો ટ્રેન્ડ

104
Facebook, Instagram, Whatsapp Down-suratheadlines

વેબ ડેસ્ક
મેસેજિંગ એપ વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સાંજે વિશ્વભરના વપરાશકર્તાઓ માટે ડાઉન થઈ ગયું છે. જેથી મુશ્કેલીમાં મુકાયેલા વરાશકર્તાઓએ ટવીટરના માધ્યમથી ફરિયાદો ઉજાગર કરી છે. જો કે હાલ ટ્વીટર ઉપર વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ડાઉનનો ટ્રેન્ડ છેડાયો છે.

વેબ ડેસ્ક
સુરત હેડલાઈન્સ ન્યૂઝ.

Share This: