ડિવિલિયર્સની નિવૃત્તિ અંગે ક્રિકેટ સાઉથ આફ્રિકા(CSA) નું નિવેદન

એબી ડી વિલિયર્સ નિવૃત્તિમાંથી બહાર આવશે નહીં : CSA

111
Cricket South Africa (CSA)'s Statement on De Villiers' Retirement-suratheadlines

એબી ડી વિલિયર્સની નિવૃત્તિ અંતિમ નિવૃત્તિ : CSA,

ડી વિલિયર્સે 2018 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી હતી નિવૃત્તિ,

સુરત હેડલાઈન્સ ન્યૂઝ બ્યુરો
દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર એબી ડી વિલિયર્સે 2019 વર્લ્ડકપ પહેલાં 2018 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. એબી ડી વિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાની અફવા અંગે ક્રિકેટ સાઉથ આફ્રિકા(CSA) એ સ્પષ્ટતા કરી છે. તેમને જણાવ્યું છે કે, એબી ડી વિલિયર્સની નિવૃત્તિ અંતિમ નિવૃત્તિ છે.

Cricket South Africa (CSA)' on De Villiers' Retirement-suratheadlines

ક્રિકેટ સાઉથ આફ્રિકા(CSA) એ ટ્વીટ કરી જણાવ્યું છે કે, એબી ડી વિલિયર્સે પોતાની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિને આખરી ઓપ આપ્યો છે. એબી ડી વિલિયર્સ સાથેની ચર્ચામાં બેટ્સમેને એકવાર અને બધા માટે નિર્ણય લેતા નિર્ણય કર્યો છે કે તેની નિવૃત્તિ અંતિમ રહેશે તેમ CSA દ્વારા જણાવાયું છે.

બ્યુરો રિપોર્ટ સુરત હેડલાઈન્સ ન્યૂઝ, સુરત.

Share This: